Saurashtra University 

External B.A. / B.com Sem - 2 (2023)




અખબારી માહિતી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા સંચાલિત માર્ચ / એપ્રિલ - ૨૦૨૩માં લેવાનાર બી.એ. તથા બી.કોમ સેમેસ્ટર - ૨ ફ્રેશ તથા રીપીટર તેમજ બાહ્ય પરીક્ષાના વર્ષ કે તે પછીના વિદ્યાર્થી કે જેનો અભ્યાસ નો સમય ગાળો પૂર્ણ થઈ ગયેલ તેઓ માટે ફોર્મની તારીખ ઓનલાઈન ફોર્મ તથા ફી નીચે જણાવેલ વિગત 
તા : ૦૬/૦૩/૨૦૨૩ થી ૨૦/૦૩/૨૦૨૩ સુધીમાં યુનિવર્સીટીની વેબસાઈટ પરથી ભરી શકાશે.