Computer Parts (Keyboard)  

કીબોર્ડ એ એક ઈનપુટ ડીવાઈસ છે કોમ્પ્યુટરમાં સૌથી વધુ વપરાતું ઈનપુટ ડીવાઈસ એ કીબોર્ડ છે. કોમ્પ્યુટરના કે લેપટોપના કીબોર્ડમાં ઘણી બધી સ્વીચ આપેલ હોય છે. જેને આપડે (Keys) તરીકે ઓળખીએ છીએ. કોમ્પ્યુટીંગની અંદર કીબોર્ડએ ટાઇપરાટર શૈલીનું કીબોર્ડ છે, જેમાં વિવિધ અંગ્રેજી મુળાક્ષરોને ગોઠવેલા હોય છે. કીબોર્ડની ઉપર અંગ્રેજી મુળાક્ષરોના ચિત્રો દોરેલા હોય છે, જેના પરથી કોમ્પ્યુટરમાં લખી શકાય. મોટાભાગે કોમ્પ્યુટર કીબોર્ડનો ઉપયોગ કોમ્પ્યુટરમાં વર્ડ પ્રોસેસર, કે ટેક્ષ્ટ એડિટરમાં લખાણ લખવા માટે થાય છે. સામાન્ય રીતે બધા કી-બોર્ડમાં 101 કી (key)  જોવા મળે છે, જ્યારે અમુક કીબોર્ડ માં 104 કી (key)  આવે છે


ઉપર જણાવેલ કીબોર્ડ પ્રમાણે કીબોર્ડમાં ઘણી બધી સ્વીચ આપેલ હોય છે. જેને અલગ-અલગ ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. કીબોર્ડ પર આવેલ દરેક Keyને કુલ ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. 

(1) F1 to F12  (Function Keys)
(2) A to Z       (Alphabetic Keys)
(3) 0 to 9        (Numeric Keys)
(4) Ctrl + Shift + Alt (Special Keys)

( F1 to F12 Function Keys )


( Keyboard Symbol )

( Keyboard Keys)