Ms Paint ( Microsoft Paint )
પ્રિય વિદ્યાર્થી મિત્રો આજે આપડે Ms Paint (Microsoft Paint) પ્રોગ્રામ વિષે જાણીશું.
Ms Paint શું છે?
Ms Paint એ Microsoft Companyની Product છે. જે કમ્પ્યુટરની અંદર Operating System Install કરતાની સાથે By Default Install થતી હોય છે. Ms Paint એ એક Application Software છે જે કોમ્પ્યુટરમાં Operating System Install કરતાની સાથે Ms Paint System Softwareની સાથે Default Installed આવે છે. Default Ms Paint Install હોવાથી Internet પર Search કરી કોઈ પણ વેબસાઈટ પરથી Download કરવાની જરૂર રહેતી નથી. જો Ms Paintનું Update આવેલ હોય અને તમારા કોમ્પ્યુટરની Operating Systemના Windowsમાં Update હશે તો Ms Paint ને Update કરી શકો છો. Ms Paint તમારા કોમ્પ્યુટરની Operating System પ્રમાણે તેના દેખાવમાં ( Layout ) તફાવત જોવા મળે છે.
Ms Paintનો ઉપયોગ?
Ms Paint Programનો ઉપયોગ ( Simple Drawing ) સામાન્ય ચિત્ર ડ્રો કરવા માટે, જેમાં ચિત્ર ડ્રો કરી તેમાં કલર પૂરી શકો છો, એક કરતા વધુ કલર ( Gradient ) Mix કરી શકો છો. Picture પર સામાન્ય Editing કરવામાં માટે, Photoની Sizeમાં વધારા ઘટાડા કરી શકો છો. ડ્રો કરેલ Pictureને અલગ - અલગ Extension મુજબ Save કરી શકો.
Ms Paint Layout
તમારા કોમ્પ્યુટરની Operating System પ્રમાણે Ms Paintના Layoutમાં તફાવત જોવા મળે છે. જેમકે Operating System Window XP, ( Window 7, Window 8, Window 10 ), & Window 11માં Paint Programsના Layoutમાં તેના દેખાવમાં ઘણા સુધારા વધારા કરવામાં આવેલા છે. Windows Updatesથી Check કરી શકો છો અને તમારા કોમ્પ્યુટરના Software Updates મેળવી શકો છો. Ms Paintના Operating System પ્રમાણે Layout જોઈ એ.
Operating System : Window XP
Window XP (Ms Paint )
Operating System : Window 7, Window 8, Window 10
Window 7,8,10 (Ms Paint)
Windows Xp Operating System બાદ Windows 7, 8 ,10 આ ત્રણેય Operating Systemના Ms Paintના Layout Window XP કરતા ઘણા અલગ જોવા મળે છે. Windows 7, 8 ,10 આ ત્રણેય Operating Systemના Paint Programsના Layout સરખા છે. આ ત્રણેય Operating Systemમાં Ms Paint એક સરખું જોવા મળે છે.ત્યાર બાદ Latest Operating System Windows 11 ના Paint Programsને Microsoft Company એ Redesign કરેલ છે, જેમાં તેના Layout અગાવ આપેલ દરેક Operating System કરતા Different જોવા મળે છે.
Operating System : Windows 11
Windows 11 (Ms Paint)
Dear Students & Friends so Now Lat's Start Paint Program.....
પ્રિય વિદ્યાર્થી મિત્રો, Ms Paintને Start કરવા માટે નીચે મુજબના Step Follow કરો. Paint Programsને Open કરવાની ઘણી બધી રીત હોય છે. જે નીચે મુજબ આપેલ છે.
- Start >> All Programs >> Accessories >> Ms Paint
- જો તમારા કોમ્પ્યુટરના Desktop પર Paint Icon હોય તો એક સાથે બે વાર ક્લિક કરો.
- Start >> Paint (જો Startમેનુ ના Programs Open કરતાની સાથે Paint જોવા મળે તો ક્લિક કરો)
- Start >> (Search Programs & Files) માં Paint લખીને Search એટલે Paint Search થશે.
Ms Paint Windows Overview ( Window 7/8/10 )
Ms paint પર ડબલ ક્લિક કરતા ઉપર જણાવેલ Window પ્રમાણે Screen જોવા મળે છે. તેમાં સૌથી ઉપર આપેલ બારને Title bar કહેવામાં આવે છે, જેમાં Paint File ને Save કરેલ ના હોય તો By Default તેનું નામ Untitled - Paint જોવા મળે છે. ત્યાર બાદ Title barની નીચે ની આવેલ બાર ને Menu bar કહેવામાં આવે છે. મેનુબાર માં આવેલ Menu પર ક્લિક કરતાની સાથે Ribbon જોવા મળે છે. જેની અંદર Toolsને Group Wise સેટ કરેલા હોય છે. જેના દ્વારા સરળતાથી Drawing કરી શકાય છે. ત્યાર બાદ Ribbonની નીચે Horizontal Ruler અને જમણી બાજુ Vertical Ruler જોવા મળે છે. જેમાં તમે Pixels, Inches, Centimeters મુજબ કર્યો કરી શકો છો. ત્યાર બાદ Work Area જોવા મળે છે, જે Blank હોય છે અને Default Drawing Page White Colorનું હોય છે. Drawing Area Inches, Centimeters, Pixels મુજબ લઇ શકો છો. ત્યાર બાર Taskbarની ઉપર અને Drawing Areaની નીચે Status bar જોવા મળે છે. જેમાં Drawing Area Size, File save કરેલ હોય તો તેની Size જોવા મળે છે, અને જમણી બાજુ નીચે Cornerમાં Pageને Zoom in Zoom Out કરી શકો છો. જેમાં (Window 7/8/10/11 ) Minimum Zoom 12.50% to Maximum Zoom 800% સુધી કરી શકાય છે. 100% થી વધુ Zoom કરેલ હશે તો Scroll bar જોવા મળે છે જેમાં Drawing Pageને ઉપર નીચે કરી શકાય છે.
1. Paint Button :
Paint button પર ક્લિક કરતાની સાથે નીચે મુજબ Options જોવા મળે છે.
2. Paint Buttons વિષે માહિતી , અને શોર્ટકટ
New ( Ctrl + N ) : Paintની નવી ફાઈલ લેવા માટે
Open ( Ctrl + O ) : Paint ફાઈલ તેમજ, અગાવ બનાવેલ ફાઈલ કે picsને Open કરવા માટે.
Save ( Ctrl + S ) : Paint ફાઈલ પર કરેલ Work ને Save કરવા માટે.
Save As ( F12 ) : Save કરેલ ફાઈલને બીજા નામે તેમજ બીજા Extension મુજબ Save કરવા માટે.
Print ( Ctrl + P ) : Paint ફાઈલની Print કાઢવા માટે.
From Scanner or Camera : કેમેરા, સ્કેનર Connect હોય તો, Pics સ્કેન કરીને ને Paint Fileપર મેળવવા માટે.
Send in Email : Paint ફાઈલને Email કરવા માટે.
Set as a Desktop Background : Desktop પર Wallpaper તરીકે સેટ કરવા માટે.
Properties : ( Ctrl + E ) Drawing કરેલ ફાઈલની માહિતી જોવા માટે. Last Save, Size, Units, Colors વગેરે
About Paint : Paint Programs વિષે માહિતી મેળવા માટે.
Exit : ( Alt + F4 ) : Paint Program ને બંધ કરવા માટે.
૩. Menu bar - Home Menu
- 1. Home Menu વિષે સંપૂર્ણ માહિતી Options પ્રમાણે
એક કરતા વધુ પડતા Options ને Groupમાં Store કરેલા હોય છે. એક કરતા વધુ Groups ભેગા કરીને Ribbon તૈયાર કરવામાં આવે છે. Ribbonને એક Menuમાં Store કરેલ હોય છે. જયારે એક કરતા વધુ પડતા મેનુને મેનુબાર કહેવામાં આવે છે.
Clipboard નો ઉપયોગ Cut કે Copy કરેલ માહિતી ને સાચવી રાખવા માટે થાય છે. જેની અંદર જુદા - જુદા Options આપવામાં આવેલા છે જે શોર્ટકટ સહીત નીચે જણાવેલ માહિતી પ્રમાણે જોવા મળે છે.
Paste : ( Ctrl + V ) Cut કે Copy કરેલ માહિતી મેળવા માટે તેમજ Screenshot લીધેલ માહિતી મેળવવા માટે.
Cut : ( Ctrl + X ) Paint ફાઈલમાં કોઈ પણ Area Select કરેલ હોય તેને Cut કરવા માટે.
Copy : ( Ctrl + C ) Select કરેલ માહિતીને બીજી કોપી કરવા માટે.
Clipboard : કટ કે કોપી કરેલ માહિતી Clipboardમાં જોવા મળે છે અને Clipboardમાં save થાય છે.
નોંધ : પહેલા Select કરો, ત્યાર બાદ Cut કે Copy કરો ત્યાર બાદ Paste કરો.
1.3 Home Menu >> Group >> ( Tools )
ઉપર જણાવેલ screen મુજબ Outline color 1 red select કરો અને Fill માટે color 2 Yellow Set કરો ત્યાર બાદ Outline Crayon Select કરો અને Fill ની અંદર Marker select કરો, ઉપર જણાવેલ screen મુજબ Shape Oval select કરો, અને એક પછી એક Shape બનાવતા જાવ size નાની કરતા જાઓ એટલે ઉપર પ્રમાણે Drawing જોવા મળે છે.
1.2 Home Menu >> Group >> ( Image )
Select Toolsપર Click કરવાથી Paint ફાઈલ પર Work Areaમાં ચોરસ, લંબ ચોરસમાં Select કરી શકો છો. Select કરેલ માહિતી ને એક જગ્યા એ થી બીજી જગ્યા એ લઇ જઈ શકો છો. Cut કે Copy કરી શકો છો. તેમજ Select બટન પર Click કરવાથી નીચે મુજબ Options જોઈ શકો છો.
ઉપર જણાવેલ Screen પ્રમાણે Select પર Click કરવાથી નીચે મુજબ Options જોઈ શકો છો. જેની વિસ્તૃત માહિતી અને તેના શોર્ટકટ નીચે પ્રમાણે દર્શાવવામાં આવેલ છે.
Rectangular Selection : Drawing Aresમાં ચોરસ અને લંબ ચોરસમાં માહિતીને Select કરવા માટે.
Free - form selection : Drawing Areaમાં માહિતીને Pencil થી Select કરવા માટે.
Select all : ( Ctrl + A ) Drawing area ને Select All ( બધું સિલેક્ટ ) કરવા માટે.
Invert selection : પહેલા કોઈ પણ Area Select કરો ત્યાર બાદ Invert Selection કરો એટલે તમામ માહિતી Select થઇ જશે, ત્યાર બાદ Delete કરો, એટલે જે Area પહેલા Select કર્યો તે જ માહિતી રહે છે. બીજી તમામ માહિતી Delete થઇ જશે.
Delete : Drawing Area પર Select કરેલ માહિતીને Delete કરવા માટે.
Transparent selection : આ Options નો ઉપયોગ Transparent selection માટે થાય છે. જેમકે મારી પાસે બે સર્કલ છે. અને મારે બંને સર્કલ એક બીજાને વચ્ચે થી જોઈન્ટ રાખવા છે. સર્કલ ને Move કરતા પહેલા Transparent selection પર click કરો ત્યાર બાદ એક સર્કલ Select કરો અને તેને Move કરી બીજા સર્કલની વચ્ચે રાખી દો જે નીચે પ્રમાણે જોવા મળે છે.
Options જોવા મળે છે.
Crop : (Ctrl + Shift + X) આ Optionsનો ઉપયોગ તમે Drawing Areaમાં જે Select કરેલ હશે એટલો જ પાર્ટ જોવા મળે છે. બાકીનો તમામ પાર્ટ Delete થઇ જશે.
Resize (Ctrl + W) : આ Optionsના ઉપયોગથી તમે Picsની Size ( Percentage, Pixels ) પ્રમાણે ઘટાડી વધારી શકો છો. તેમજ Image ને ત્રાસુ પણ કરી શકો છો. જેના દરેક Options નીચે પ્રમાણે જોવા મળે છે.
Resize પર Click કરતાની સાથે ઉપર જણાવેલ Options જોવા મળે છે. જેમાં Percentage & Pixelsનો ઉપયોગ કરી ને Imageની Size નાની મોટી કરી સકાય છે. જો તમારે બંને જાતે જ Set કરવું હોય તો Maintain aspect ratio પર click કાઢી ને ત્યાર બાદ Pixels અને Percentage અલગ - અલગ સેટ કરી શકો છો જેમકે પહેલા Percentage પર click કરો ત્યાર બાદMaintain aspect ratio પર click કાઢી નાખો અને પછી Horizontal અને Vertical બંને માં અલગ - અલગ Value Enter કરી Lastમાં OK બટન પર click કરો. તમને ખબર પડી જશે Image માં સુધારા થયા એ જે Manually કરવામાં આવેલા છે. . ત્યાર બાદ તેની નીચે Skew (Degrees) Options આપેલ છે. જેમાં Pics ને Horizontally અને Vertically ત્રાસુ કરી શકો છો.
Rotate : આ Optionsના ઉપયોગથી Select કરેલ માહિતીને rotate કરી શકો છો જે નીચે પ્રમાણે જોઈ શકો છો.
Picsને ડાબી , જમણી બાજુ 90 Degree rotate કરવા માટે, Picsને 180 Degree એટલે કે picsને ઉલ્ટું કરવા માટે તેમજ Flip Vertical અને Flip Horizontal કરવા માટે થાય છે.
1.3 Home Menu >> Group >> ( Tools )
Ms Paintમાં Drawing કરવા માટે ઘણા Tools નો ઉપયોગ થાય છે. જેમાં Pencil, Fill with color, Text, Eraser, color picker, Magnifier જેવા options જોવા મળે છે. જેની વિસ્તૃત માહિતી નીચે પ્રમાણે જોઈ એ.
Pencil : આ ટૂલની મદદ થી pencilથી drawing કરી શકાય છે. જેમાં mouseની Left Click & Right Click બંને નો ઉપયોગ કરી શકો છો. તેમજ pencilની size વધારવા માટે ( CTRL ++ ) અને ઘટાડવા માટે ( CTRL + -- ) નો ઉપયોગ કરી શકો છો.
Fill with color : આ ટૂલની મદદથી Drawing કરેલા Shapesમાં તેમજ Work Areaમાં Color કરી શકો છો. Left click અને Right clickનો ઉપયોગ કરી Shapeમાં અલગ - અલગ color પૂરી શકો છો.
Text : આ ટૂલની મદદથી picsમાં Text Box Insert કરી શકો છો. અને pics પર લખાણ લખી શકો છો. તેમાં click કરતા ની સાથે Text Menu જોવા મળે છે. જેમાં Font face, Font size, Bold, Italic, Underline, strike through, વગેરે Options નો ઉપયોગ કરી શકો છો. જેમાં નીચે પ્રમાણે શોર્ટકટ ઉપયોગમાં લેવામાં આવે છે.
Ctrl + B : Bold ( Selected લખાણને ઘાટું કરવા માટે. )
Ctrl + I : Italic (Selected લખાણ ને ત્રાસુ કરવા માટે.)
Ctrl + U : Underline (Selected લખાણ ની નીચે Underline કરવા માટે.)
Strike through (Selected લખાણની વચ્ચે લાઈન દર્શાવવા માટે. )
Eraser : આ ટૂલની મદદ થી Drawing કરેલ માહિતી ને Erase કરી શકો છો. તેમજ Insert કરેલ pics ને Erase કરી શકાય છે. Eraserની size વધારવા માટે ( Ctrl + ++ ) અને ઘટાડવા માટે ( Ctrl + -- ) નો ઉપયોગ થાય છે.
Color Picker : Color Pickerનો ઉપયોગ Color ને Copy કરવા માટે થાય છે. આ ટૂલની મદદ થી કોઈ પણ pics પરથી તમને તેનો color કોપી કરી શકો છો.
Magnifier : આ ટૂલની મદદ થી તમે Picture ના કોઈ પણ ભાગને Zoom in / Zoom out કરી શકો છો. સૌ પ્રથમ Magnifier પર click કરો ત્યાર બાદ mouseની Left click થી Zoom in થશે ત્યાર બાદ Right click થી Zoom out થશે.
1.4 Home Menu >> Group >> ( Brushes & Shapes )
ઉપર ની Screen માં સૌથી પહેલા Brushes જોવા મળે છે. Brushes toolsની મદદ થી જુદી - જુદી Style ની લાઈન બનાવી શકાય છે. Brushes ની Size વધારવા માટે Ctrl ++ અને ઘટાડવા માટે Ctrl - - નો ઉપયોગ કરી શકાય છે. ત્યાર બાદ Brushesની બાજુમાં Shapesનું Group આપવામાં આવેલ છે. જેની અંદર અલગ - અલગ પ્રકારના Shapes આપેલ છે, જેમકે Line shape, Curve shape, Oval, Rectangle, Rounded Rectangle, Polygon વગેરે Shape નો ઉપયોગ Drawing કરતી વખતે ઉપયોગ માં લઇ શકો છો. shapes ને Draw કર્યા પછી તેની Sizeમાં વધારો કરવા માટે Ctrl ++ અને ઘટાડવા માટે Ctrl -- નો ઉપયોગ કરી શકાય છે. તેની સાથે Outline અને Fill નો ઉપયોગ કરી શકો છો. જેમકે પહેલા Shape Draw કરો ત્યાર બાદ Outline માં જઈ ને તેમાં જુદી જુદી પ્રકારના Outline આપેલા હોય છે જેમાં કે ( No outline, Solid color, Crayon, Marker, Oil, Natural pencil, Watercolor ) No Outline શિવાય ગમે તે Select કરી લો ત્યાર બાદ Ctrl + + કરો જેથી તમને તેની Outline જોવા મળે છે. Outline Change કરી શકો છો અને જોઈ શકો છો. તેની સાથે Fill ટૂલ આપવામાં આવેલ છે. જેની મદદ થી Shapeની અંદર color Fill કરી શકો છો. નીચે આપે Screen પ્રમાણે Practical જોઈ શકો છો.
ઉપર જણાવેલ screen મુજબ Outline color 1 red select કરો અને Fill માટે color 2 Yellow Set કરો ત્યાર બાદ Outline Crayon Select કરો અને Fill ની અંદર Marker select કરો, ઉપર જણાવેલ screen મુજબ Shape Oval select કરો, અને એક પછી એક Shape બનાવતા જાવ size નાની કરતા જાઓ એટલે ઉપર પ્રમાણે Drawing જોવા મળે છે.
1.4 Home Menu >> Group >> ( Size & Colors, )
ઉપર જણાવેલ screen પ્રમાણે size, colors, edit colors options આપેલ છે. જેની માહિતી નીચે પ્રમાણે દર્શાવવામાં આવેલ છે.
Size : ( Ctrl + + ) આ toolsનો ઉપયોગ Pencil, Shapes, Outlines, ની size વધારવા માટે કરવા આવે છે.
Color 1 & Color 2 : આ toolsના ઉપયોગ થી Left click અને Right click ના અલગ - અલગ color select કરી શકાય છે.
Colors & Edit Colors : આ toolsની મદદ થી જુદા જુદા colors select કરી સકાય છે. અને છેલ્લે colorsને edit કરી શકાય છે. colorsને આછા ઘાટા કરી શકાય છે.
પ્રિય વિદ્યાર્થી મિત્રો Home menu પૂર્ણ થયા બાદ હવે Last menu View વિષે માહિતી મેળવી એ.
2. View menu : ( Zoom, Show or hide & Display )
2.1 Zoom : આ toolsની મદદ થી Paint ફાઈલને zoom in & zoom out કરી શકો છો. Ms Paint Win Xp ( 100 to 800% ) Window 7 / 8 / 10 / 11 માં Minimum 12.50% to 800% zoom કરી શકાય છે. તેમજ 100% work કરવા માટે zoom કરી શકાય છે.
2.2 Show or hide : આ toolsની મદદ થી Rulerને hide or show કરી શકાય છે. Grid lines ને show or hide કરી શકાય છે. તેમજ Status bar ને show or hide કરી શકાય છે.
2.૩ Display : Full screen આ toolsની મદદ થી paint screen ને full screen માં જોઈ શકાય છે. તેમજ Thumbnail ની મદદથી pics ના Dots મુજબ Editing કરી શકાય છે.
Dear Students & Friends , મેં Drawing કરેલા Pics તમને share કરું છુ જે નીચે મુજબ છે.
Drawing 1 : ( Natural )
👉 Learn MS Paint Full Tutorials in Gujarati : Click Here
👉 How to Drawing Indian Flag Step by Step : Click Here
0 Comments