A1 Computer Education

CRPF (Head Constable) Admit Card - 2023

CRPF(Head Constable)Admit Card-2023

Download Call Latter - Head Constable 

CRPF (Head Constable) Call Latter - 2023

Click Here : Download

How to Download CRPF E-Admit Card  

કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ માહિતી ને અનુસરો.ઉપર આપેલ ડાઉનલોડ લીંક પર ક્લિક કરો ત્યાર બાદ નીચે આપેલ સ્ક્રીન મુજબ માહિતી જોવા મળે છે. જેમાં તમારા ફોર્મની User ID: Example તરીકે CRPF123456789 હશે જયારે તમે ફોર્મ ભર્યું ત્યારે Email માં તેનો Password આવ્યો હશે તે Password Enter કરી Login બટન પર Click કરો.



ઉપર જણાવેલ સ્ક્રીન મુજબ માહિતી એન્ટર કાર્ય બાદ Login પર click કરી તમારું ID લોગીન થશે ત્યાર બાદ CRPF Head Constableમાં ભરેલ ફોર્મની તમામ માહિતી જોઈ શકો છો. CRPF Head Constableમાં ભરેલ ફોર્મની Print ફરી કાઢી શકો છો. તમે ભરેલ CRPF Application Form માં આપેલ ડોક્યુમેન્ટ જોઈ શકો છો. જે નીચે મુજબ સ્ક્રીનમાં જોઈ શકો છો. જેમાં તમારા ફોર્મની તમામ માહિતી આપેલ છે. 



ઉપર જણાવેલ માહિતી પ્રમાણે Application Detailsની બાજુમાં E-Admit Card દર્શાવેલ છે. તેના પર ક્લિક કરી તમારું Admit Card ડાઉનલોડ કરવા માટેની સ્ક્રીન જોવા મળશે. 
જે નીચે મુજબ હશે.
 



ઉપર આપેલ E Admit Cardની સ્ક્રીન માં તમારું Exam Center, Examની તારીખ, સમય વગેરે માહિતી જોવા મળે છે. ત્યાર બાદ નીચે E Admit Card પર ક્લિક કરો, એટલે તમારો CRPF Head Constableનો call Latter ડાઉનલોડ થશે.

કોલ લેટર ડાઉનલોડ લીંક. : Click to Download 

Most Important : પરીક્ષામાં જતા પહેતા નીચે આપેલ માહિતી નો ખાસ ખયાલ રાખજો. 
             (૧) ૨ કલર પાસપોર્ટ સાઈજ ફોટોગ્રાફ 
             (૨) ઓરીજીનલ ફોટો ID પ્રૂફ લઇ જવા કોલ લેટરમાં જણાવેલ માહિતી પ્રમાણે
             (3) ૨ કલર E-Admit Card પ્રિન્ટ સાથે લઇ જવી. 
             (૪) બ્લુ,પેન/ રફ કાર્ય કરવા માટે 

મહત્વપૂર્ણ: ઉમેદવારો તેમના વ્યક્તિગત જવાબો/ઓનલાઈન પ્રતિસાદ (પોતાના જવાબો અને આન્સર કી) પરીક્ષાના 3-4 દિવસ પછી જોઈ શકે છે.તમામ પોસ્ટ્સ માટે, તેમના રજિસ્ટર્ડ ઓળખપત્રો સાથે ઓનલાઈન પોર્ટલમાં લૉગિન કરીને. કોઈપણ પ્રશ્ન(ઓ) અને તેના જવાબના સંદર્ભમાં પ્રશ્ન/વાંધાના કિસ્સામાં,તે માત્ર 03 દિવસની અંદર દસ્તાવેજી પુરાવા સાથે પોર્ટલમાં ઓનલાઈન પ્રતિસાદ લિંક દ્વારા સબમિટ કરવાનું રહેશે. મળેલ વાંધાઓની ફરીથી તપાસ કરવામાં આવશે તેના અંતિમકરણ માટે વિષય નિષ્ણાત(ઓ) દ્વારા. પ્રતિભાવ/વાંધા/પ્રશ્નો સંબંધિત પ્રશ્ન અથવા અન્ય કોઈપણ મોડ દ્વારા પ્રાપ્ત કી કોઈપણ સંજોગોમાં સંચાર/ચેનલનું મનોરંજન કરવામાં આવશે નહીં. નિયત સમયગાળામાં વાંધા ન મળવા પર, આવા ઉમેદવારો કરશેકોઈપણ ભાવિ કાનૂની દાવા માટે, કાયદાની કોઈપણ અદાલતમાં, પસંદગી પ્રક્રિયાના પછીના તબક્કે પુનઃમૂલ્યાંકન માટે કોઈ અધિકાર નથી. ઑનલાઇનની ચોક્કસ તારીખ અને સમયપ્રતિભાવ લિંક https://crpf.gov.in વેબસાઇટ પર ઉલ્લેખિત/અપલોડ કરવાની રહેશે. ઉમેદવારે નવીનતમ અપડેટ્સ માટે નિયમિતપણે CRPF વેબસાઇટની મુલાકાત લેવી જોઈએઆ ભરતી/પસંદગી પ્રક્રિયા સંબંધિત સૂચનાઓ વેબસાઈટ પર ઉપડેટ થતી રહેશે. 






Post a Comment

0 Comments