A1 Computer Education

Lesson 5 (CPU - Central Processing Unit)

 CPU - Central Processing Unit 


(CPU)નું પૂરું નામ (Full Form) "Central Processing Unit" છે અને તેને ગુજરાતીમાં "સેંટ્રલ પ્રોસેસિંગ યુનિટ" કહેવાય છે તેમજ CPUનું બીજું નામ System Unit છે. 


CPU : કોમ્પ્યુટરની અંદર તમામ પ્રકારની પ્રોસેસ CPUમાં થાય છે. સીપીયુને કમ્પ્યુટરનું મગજ (Brain) કહેવાય છે કારણ કે કમ્પ્યુટરમાં જો સીપીયુ ન હોય તો કમ્પ્યુટરમાં કોઈ જ કાર્ય ન થઈ શકે. સીપીયુ એક ચિપ હોય છે જે કમ્પ્યુટરની બધી જ પ્રક્રિયા બધીજ પ્રોસેસ કરે છે. ( સીપીયુ એક પ્રોસેસર છે ) અને તેના દ્વારા કમ્પ્યુટરમાં પ્રોસેસ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં જો તમે ગેમ રમો કે ઇન્ટરનેટ વાપરો, આવા બધા જ કાર્યોની પ્રોસેસ સીપીયુ જ કરે છે.

(CPU) સેંટ્રલ પ્રોસેસિંગ યુનિટ કમ્પ્યુટરમાં થતાં ગાણિતિક, તાર્કિક કર્યો, અને પ્રોગ્રામને સંચાલિત કરવું, ઈનપુટ/આઉટપુટ ઓપરેશન વગેરે જેવા ઘણા કામો કરે છે.

કમ્પ્યુટરની અંદર થતી બધી પ્રોસેસિંગ CPU દ્વારા કરવામાં આવે છે.

Block Diagram of CPU


CPUની આંતરિક રચના કુલ પાંચ વિભાગથી થાય છે.

1. ALU (Arithmetic & Logic Unit )

ALUનું સંપૂર્ણ સ્વરૂપ કંટ્રોલ યુનિટ છે. કંટ્રોલ યુનિટ (ALU) એ PCના ફોકલ પ્રિપીંગ યુનિટ (CPU) નો એક ભાગ છે જે પ્રોસેસરની પ્રવૃત્તિને સંકલન કરે છે. તે PCની મેમરી, નંબર-ક્રંચિંગ / તર્કસંગત એકમ અને પ્રોગ્રામના નિર્દેશો પર કેવી પ્રતિક્રિયા આપવી તે વિશેની માહિતી અને ઉપજ ગેજેટ્સને કહે છ

2. C.U. (Control Unit)

માહિતીનું સંકલન, સંચાલન અને નિયમન કરે છે.

3. Input Device 

કોમ્યુટરની અંદર દાખલ કરવામાં આવતી તમામ પ્રકારની માહિતી જે ડીવાઈસ વડે કરવામાં આવે તેને   Input Device કહેવાય છે. 

4. Output Device 

કોમ્યુટરની અંદર માહિતી દાખલ થયા પછી તેનું પરિણામ જે સાધન વડે જોઈ શકાય, જાણી શકાય તેને Output Device કહેવાય છે. 

5. Memory Unit

કોમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરવાનું કાર્ય કરતા વિભાગોને Memory Unit કહેવાય છે. તેના બે પ્રકાર હોય છે. 


Memory Unit 



Input Output Panel



    
                                                                    

Post a Comment

0 Comments