રાજકોટ મહાનગરપાલિકા વોકન ઈન્ટરવ્યું
રાજકોટ મહાનગરપાલિકામાં વોટર વર્કસ શાખામાં ભરતી ૧૧માસના કરાર આધારિત જગ્યાઓ. જેની સંપૂર્ણ વિગત નીચે આપેલ છે. જગ્યાનું નામ, લાયકાત, પગાર ધોરણ , તેમજ અન્ય વિગત નીચે જણાવેલ કોષ્ટકમાં છે.
- ઉમેદવાર અરજીફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો : Download
- ઉમેદવારે તા: ૨૨/૦૨/૨૦૨૩ બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ૧૨:૦૦ કલાક સુધીમાં ડૉ.આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. જેથી સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદરવારોને હાજર રહેવા જાણ કરવામાં આવે છે.
0 Comments